નીચેનામાંથી ક્યો તરંગ પ્રકાશના વેગ સાથે વહન પામતો નથી.
  • A$X$-ray
  • B
    માઈક્રોવેવ
  • C$\gamma$-rays
  • D$\beta$-rays
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

\(\beta\)-rays do not travel with speed of light, as they are not em waves.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચી - $I$ ને સૂચી -$II$ સાથે મેળવો.

      સૂચી - $I$   સૂચી - $II$
    $(a)$ માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત $(i)$ ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય
    $(b)$ પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત $(ii)$ મેગ્નેટ્રોન
    $(c)$ ગામા-કિરણોનો સ્ત્રોત $(iii)$ અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન
    $(d)$ ક્ષ-કિરણોનો સ્ત્રોત $(iv)$ અણુ અને પરમાણુઓનાં દોલનો
        $(v)$ $LASER$
      $(vi)$ $RC$ પરિપથ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :

    View Solution
  • 2
    સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}$ મુજબ આપવામાં આવે છે. જો તરંગ $100\;{cm}^{2}$ ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર $10\, minute$ માં લાગતું વિકિરણ દબાણ $\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}$ છે. તો ${x}$ નું મુલ્ય શોધો.
    View Solution
  • 3
    $110\,W$ પ્રકાશીય બલ્બની લગભગ $10\%$ કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી $1\,m$ થી $5\,m$ અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર $a \times 10^{-2}\,W / m ^2$. '$a$'નું મૂલ્ય $.....$ હશે.
    View Solution
  • 4
    હર્ટઝના પ્રયોગનો ઉપયોગ
    View Solution
  • 5
    વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :
    View Solution
  • 6
    સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}$ મુજબ આપવામાં આવે છે. જો તરંગ $100\;{cm}^{2}$ ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર $10\, minute$ માં લાગતું વિકિરણ દબાણ $\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}$ છે. તો ${x}$ નું મુલ્ય શોધો.
    View Solution
  • 7
    $100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 8
    માઇક્રોવેવ, પારરકત કિરણ, પારજાંબલી કિરણ, ગામા કિરણોમાંથી તરંગલંબાઇનો ઘટતો ક્રમ કયો છે?
    View Solution
  • 9
    મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે ($\epsilon_0-$ મુક્ત અવકાશની પરમિટિવિટી, $\mu_0-$ મુક્ત અવકાશની પરમીએબિલિટી )
    View Solution
  • 10
    એક પ્રકાશના કિરણની આવૃતિ $v = \frac{3}{{2\pi }} \times {10^{12}}\,Hz$ છે જે $\frac{{\hat i + \hat j}}{{\sqrt 2 }}$ દિશામાં પ્રસરે છે. જો તે $\hat k$ દિશામાં પોલારાઇઝ થતો હોય તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું કયું સ્વરૂપ સ્વીકાર્ય હશે?
    View Solution