Question
માહિતી શું છે ?

Answer

કોઈ પણા સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થતાં પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતી એટલે શું? તેના પ્રકાર જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં મધ્યસ્થથી તૃતીય ચતુર્થક 11.2 જેટલા અંતરે અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક 12.8 જેટલા અંતરે છે, તો વિષમતાંક શોધો.
એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક તેના બહુલક કરતાં બમણો અને પ્રમાણિત વિચલન તેના મધ્યક કરતાં $1.5$ ગણું હોય, તો વિષમતાંક શોધો.
એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબદીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. વાહનોની સંખ્યાન મધ્યસ્થ શોધો.
વાહનોની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ કુલ
કટુંબોની સંખ્યા $2$ $4$ $9$ $7$ $3$ $25$
$(2x + 3y)^3$ નું વિસ્તરણ કરો.
એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં $Q_{2}-Q_{1}=3\left(Q_{3}-Q_{2}\right)$ હોયતો વિષમતાંક શોધો.
$2,2 \sqrt{2}, 4,....$ આ શ્રેણીનું પાંચમું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
ચલ એટલે શું ? તેનાં બે ઉદાહરણો લખો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 5 અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર 1000 હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
જો સંખ્યાઓ $2, G , 200$ ગુણોત્તર$-$શ્રેણીમાં છે, તો $G$ ની કિંમત શોધો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો.