Question
હિંમત આપવા લેખકને કોણ સહાયક બનેલું ?

Answer

સોસાયટીના ચોકીદાર કાદરખાન પઠાણની વાંસળીમાંથી રેલાતા મધુર સુર લેખકને હિંમત આપવા સહાયક બનતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રભાશંકર કેટલા વર્ષની વચે વેપારની દુકાનમાં કામે લાગ્યા ? તેઓ શું કામ કરતાં ?
“તમે સુધરેલા બધા બીકણ છો, મહાપુરુષો કોઈના પોષાક સામું નથી જોતા, તેઓ તો તેમના હદયને તપાસે છે.” આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
સુંદર કુસુમનું કહ્યું ના માને તો કોને બોલાવવા કહે છે ?
માણેક મુનીમ શા માટે મહીજીને ઘેર ગયા ?
કુસુમે ક્યાં ચૂલો કર્યો હતો ?
લાલદાસ શેઠે કેવી રીતે અનુમાન કર્યું કે અખો જે કંઠી ઘડી રહ્યો છે, તે કોઈ ઘરાકની નથી ?
અખાએ રાજની ટંકશાલમાં કેટલા સમય કામ કર્યું ?
રાજરાણી ચિરાયુને જોઈને આંસુ કેમ પાડતાં ?
પ્રભાશંકર મનુને કોની વાર્તા કહે છે ?
સોક્રેટીસ શરીરને સશક્ત અને મજબૂત રાખવા કયા કારણે બહુ કાળજી રાખતો ?