કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
|
સૂચિ $-I$ |
સૂચિ $-II$ |
| $(a)$ ઝાયમેઝ | $(i)$ પેટ |
| $(b)$ ડાયાસ્ટેઝ | $(ii)$ યીસ્ટ |
| $(c)$ યુરેઝ | $(iii)$ માલ્ટ |
| $(d)$ પેપ્સીન | $(iv)$ સોયાબીન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.