Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : પુસ્તક : દિલોજાન2 Marks
Question
માણસને લખાણ લખવાની ઈચ્છા શાથી થઇ$?$
✓
Answer
કોઈ પણ પ્રકારની લિપિની શોધ થઈ તે પૂર્વે જ માણસ બોલતા શીખ્યો. બોલીને પોતાના વિચારો તેમજ જરૂરિયાત વ્યક્ત કરતાં શીખ્યો. આ પછી પોતાનાં વિચારો અને લાગણીઓની નોંધ કરી અન્ય વ્યક્તિઓ સુધી પહોચાડવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાની પૂર્તિના ભાગરૂપે માણસે ચિત્રલિપિ શરૂ કરી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.