ગધ : બે લઘુકથા 1 - ઠેસ 2 - ઘા — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : બે લઘુકથા 1 - ઠેસ 2 - ઘા2 Marks
Question
નિશીથનાં પિતાજી સમક્ષ તેની બા એ શી ફરિયાદ કરેલી$?$
✓
Answer
વરસાદથી કીચડવાળી થયેલી જમીન પર ચાલવાથી નિશીથની બાના પગ કીચડવાળા થઈ જતાં હતાં, તેથી તેના પર રેતી કાંકરી ભરતી ક્યારે કરાવશો $?\ -$ આવી ફરિયાદ નિશીથના ‘બા' એ, તેનાં પિતાજી સમક્ષ કરી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.