Question
પિતાજીની ક્ષમાદ્રષ્ટિ વિશે પુત્ર શું કહે છે$?$

Answer

પિતાજીની ક્ષમાદ્રષ્ટિ જણાવતા પુત્ર કહે છે કે કદી મારો મોટો વાંક હોય તો પણ ગરીબ માનીને દિલમાં દયા લાવીને દંડને $-$શિક્ષા આપતા. પિતાના પ્રેમે કદી શારીરિક પીડા$-$વ્યથા થાય, તેવી શિક્ષા કરી નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free