Question
માથે વીજળી પડવી

Answer

અર્થ - દુઃખનો પાર ન રહેવો
વાક્ય - એકનો એક જુવાન દીકરો અકસ્માતમાં મરી જવાથી નાથુકાકાના માથે વીજળી પડી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free