Question
દમ નીકળી જવો

Answer

અર્થ - મરી જવું
વાક્ય - કરસનકાકાને ઠોકર વાગવાથી રોડ ઉપર પડતાં માથે વાગ્યું અને તેમનો દમ નીકળી ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free