Question
મોંમાં આંગળાં નાખવાં – દંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું

Answer

મોહને ચોર સાથે બાથ ભીડી ત્યારે સૌ ગામલોકો મોંમાં આંગળાં નાખી ગયા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free