MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{1 - \cos 2x}}{x} = $
  • $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $4$

Answer

Correct option: A.
$0$
a
(a)$\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{x\,.\,2\,{{\sin }^2}x}}{{{x^2}}} = 2.\mathop {\lim }\limits_{x \to 0} {\left( {\frac{{\sin x}}{x}} \right)^2} \cdot \mathop {\lim }\limits_{x \to 0} x = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $z_1=5+4 i$ ને ઉગમબિંદુની સાપેક્ષે,કાટખૂણે ધડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ $w_1$ છે અને $z_2=3+5 i$ ને ઉગમબિંદુની સાપેક્ષે, કાટખૂણે, ધડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ $w_2$ છે.$w_1-w_2$ નો મુખ્ય કોણાંક $.........$ છે.
$\left(\sqrt{x}+\frac{1}{\sqrt{x}}\right)^6$ ના વિસ્તરણનું અચળ પદ .... છે. $(x > 0)$
$(11)^{1011}+(1011)^{11}$ ને $9$ વડે ભાગતા મળતી શેષ . . .   થાય.
જો $A + iB$ = ${(\cos 2\theta + i\sin 2\theta )^{ - 5}}$ ${(\cos 3\theta - i\sin 3\theta )^6}$${(\sin \theta - i\cos \theta )^3}$ હોય તો $A + iB$ સરળ સ્વરૂપમાં ફેરવો.
જો $n$ એ ધન પૂર્ણાક હોય અને ${(1 + x)^n}$ ના ત્રણ ક્રમિક પદના સહગુણકોનો ગુણોતર $6 : 33 : 110$ હોય , તો $n = $. . ..
કોઈ શહેર માં $25\%$ કુટુંબો પાસે ફોન છે અને $15\%$ કુટુંબો પાસે કાર છે ; $65\%$ કુટુંબો પાસે ફોન કે કાર બે માથી કઈ પણ નથી અને $2,000$ કુટુંબો પાસે કાર અને ફોને બંને છે તો નીચેના ત્રણ વિધાનો જુઓ .

$(A)\,\,\,5\%$ કુટુંબો પાસે કાર અને ફોન બંને છે
$(B)\,\,\,35\%$ કુટુંબો પાસે કાર અથવા ફોન છે.
$(C)$  શહેર માં $\,40,000$ કુટુંબો રહે છે
તો,

એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. ધારો કે, ઘટના $A$ એ $3$ થી મોટો પ્રાપ્તાંક આવે તે ઘટના છે. ઘટના $B$ એ $5$ થી નાનો પ્રાપ્તાંક આવે તે ઘટના, તો $P(A \cup B)=$ .........
જો $A + B = \frac{\pi }{4},$ તો $(1 + \tan A)(1 + \tan B) = $
જો  $\omega$  એ  $1$   નું કાલ્પનિક ઘનમૂળ હોય તો $(1+\omega-\omega^2)^7 =$  .......... .
જો  $x = \sum\limits_{n = 0}^\infty {{{\cos }^{2n}}\phi ,} $ $y = \sum\limits_{n = 0}^\infty {{{\sin }^{2n}}\phi ,} $ $z = \sum\limits_{n = 0}^\infty {{{\cos }^{2n}}\phi \,{{\sin }^{2n}}\phi ,} $. તો . . .   $0 < \phi < \frac{\pi }{2},$