MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{|x|}}{x} = $
  • A
    $1$
  • B
    $-1$
  • C
    $0$
  • અસ્તિત્વ નથી.

Answer

Correct option: D.
અસ્તિત્વ નથી.
(d) Since $\mathop {\lim }\limits_{x \to 0 - } \,\,\frac{{|\,\,x\,\,|}}{x} = - 1$ and $\mathop {\lim }\limits_{x \to 0 + } \,\,\frac{{|\,\,x\,\,|}}{x} = 1,$

hence limit does not exist.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${(1 + x - 3{x^2})^{3148}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો. 
જો $z_1, z_2$  બે શૂન્યેતર સંકર સંખ્યાઓ છે, જ્યાં  $|2z_1 - 3z_2|^2 = |2z_1|^2 + |3z_2|^2, $    તો
જેની મુખ્યઅક્ષ શાંકવ $\frac{{{x^2}}}{3} + \frac{{{y^2}}}{4} = 4$ ની પ્રધાનઅક્ષ પર હોય અને શિરોબિંદુઓ આ શાંકવોના નાભિ પર આવે તેવો અતિવલય છે જો અતિવલયની ઉત્કેન્દ્રતા $\frac{3}{2}$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ અતિવલય પર આવેલ નથી ? 
જો$z^{2}+z+1=0, z \in C$ હોય,તો $\left|\sum_{n=1}^{15}\left(z^{n}+(-1)^{n} \frac{1}{z^{n}}\right)^{2}\right|=\dots\dots\dots\dots$
ગણ $A$ માં $m$ ઘટકો અને ગણ $B$ માં $n$ ઘટકો છે જો ગણ $A$ ના બધા ઉપગણોની સંખ્યા ગણ $B$ ના બધા ઉપગણોની સંખ્યા કરતાં $112$ જેટલા વધારે હોય તો $m \times n$ ની કિમત શોધો 
વર્તુળ $(x-\alpha)^2+(y-\beta)^2=50$ જ્યાં $\alpha, \beta>0$ ધ્યાને લો. જો વર્તુળ, એ રેખા $y+x=0$ ને બિંદુ $P$ આગળ સ્પર્શે, જેનું ઊગમબિંદુ થી અંતર $4 \sqrt{2}$ છે, તો $(\alpha+\beta)^2=$____________
જો $n$ એ ધન પૂર્ણાક હોય , તો ${(1 + i)^n} + {(1 - i)^n}$ = . . .
જુદા જુદા રગના ચા૨ દડા અને તે જ રગની ચા૨ પેટીઓ છે. દરેક પેટીમાં એક દડો આવે તે રીતે ચા૨ દડાઓ પેટીમાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી કોઈ દડો તે જ રગની પેટીમાં ન આવે ?

વર્તૂળ $x^2 + y^2 = 4 $ થી બિંદુ  $(6, 8) $ નું ન્યૂનત્તમ અને મહત્તમ અંતર શોધો.