MCQ
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{(2x - 3)(\sqrt x - 1)}}{{2{x^2} + x - 3}} = $
  • $-1/10$
  • B
    $1/10$
  • C
    $-1/8$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$-1/10$
a
(a) $\mathop {\lim }\limits_{x \to 1} \,\,\frac{{(2x - 3)\,(\sqrt x - 1) \times (\sqrt x + 1)}}{{(x - 1)\,(2x + 3) \times (\sqrt x + 1)}} = \frac{{ - 1}}{{5\,.\,2}} = \frac{{ - 1}}{{10}}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x sin^3 \theta + y cos^3 \theta = sin\theta cos \theta$ અને $x sin \theta = y cos \theta$ હોય, તો $x^2 + y^2 = ......$
ધારોકે $a, b \in R$ એવા છે કે જેથી $\alpha$ એ સમીકરણ $a x^{2}-2 b x+15=0$ નું પુનરાવૃત બીજ છે. જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-2 b x+21=0$ નાં બીજ હોય, તો $\alpha^{2}+\beta^{2}$ = ............
એક બેગમાં  $5$ લાલ દડા , $4$ કાળા દડા અને $3$ સફેદ દડા છે. તો ચાર દડાની પસંદગી કેટલી રીતે થાય કે જેથી વધુમાં વધુ ત્રણ દડા લાલ હોય.
ધારોકે $[\alpha]$ એ મહત્તમ પૂર્ણાક $\leq \alpha$ દર્શાવે છે.તો $[\sqrt{1}]+[\sqrt{2}]+[\sqrt{3}]+\ldots+[\sqrt{120}]=.......$
$FARMER$ શબ્દનો ઉપયોગ કરી ને જેટલા શબ્દો બને તેમાં બંને  $\mathrm{R}$ સાથે ન હોય તેવા શબ્દોને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ તો  $FARMER$ શબ્દનો ડિક્શનરી ક્રમાંક મેળવો.
જો $2x + y + \lambda = 0$ એ પરવલય $y^2 = -8x,$ ની નાભિ જીવા હોય, તો $\lambda$ નું મૂલ્ય શોધો.
જો $x = \cos 10^\circ \cos 20^\circ \cos 40^\circ ,$ તો $x  =.....$
જો $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\log (3 + x)\, - \log (3 - x)}}{x} = k,\,$ તો $k = . $. .
જો વર્તૂળએ રેખાઓ $\lambda x - y + 1 = 0$ અને $x - 2y + 3 = 0$ ના યામાક્ષો સાથેના છેદબિંદુમાંથી પસાર થાય તો $\lambda $મેળવો.
$ABCD$ એ સમબાજુ ચતુષ્કોણ છે . તેના વિકર્ણો $AC$ અને $BD$ એ બિંદુ $M$ માં છેદે છે અને $BD = 2AC$ નું પાલન કરે છે . જો બિંદુઓ $D$ અને $M$ એ અનુક્રમે સંકર સંખ્યા $1 + i$ અને $2 - i$ દશવે છે , તો $A$ એ . . . . સંકર સંખ્યા દર્શાવે.