Question
મધ્યક અને ગુણોત્તર મધ્યક વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો.

Answer

મધ્યક $(\bar x)$ ની કિંમત ગુણોત્તર મધ્યક $(G)$ ની કિંમત જેટલી કે તેનાથી મોટી હોય છે. અર્થાતુ $ \bar x \geqslant  G$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ પદ = $a$ અને સામાન્ય ગુણોત્તર = $r$ હોય તે શ્રેણીના ક્રમિક પદો લખો.
સમષ્ટિ એટલે શું ?
એક ટ્રેનના ડબામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે ?
મધ્યક સ્થિર માપ છે ? શા માટે ?
એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ-વિતરણનો પ્રકાર જણાવો.
એક ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ $2$ અને સામાન્ય ગુણોત્તર $5$ હોય, તો ચોથું પદ શોધો.
$h(x)=2, x \in \mathrm{N}$ એ કેવું વિધેય છે?
સરળ યાદેચ્છિક નિદર્શનમાં સામાન્ય રીતે નિદર્શ મેળવવા માટે કઈ$-$કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે $?$
અવલોકનો $7, 7, 7, 7, 7$ નો ગુણોત્તર મધ્યક શોધો.
$\left(x-\frac{2}{x}\right)^{5}$ ના વિસ્તરણના ચોથા પદનું ચિહ્ન જણાવો.