Question
$h(x)=2, x \in \mathrm{N}$ એ કેવું વિધેય છે?

Answer

અચળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ માહિતીનો વિસ્તાર $10$ હોય અને દરેક અવલોકનને $2$ વડે ગુણી $5$ ઉમેરવામાં આવે, તો મળતી માહિતીનો વિસ્તાર કેટલો થાય $?$
વિષમતાનું માપ મેળવવાની પદ્ધતિઓ જણાવો.
ચલ કિંમતમાં થતાં ટકાવારી વધારા કે ઘટાડાની સરેરાશ શોધવા સરેરાશના ક્યાં માપનો ઉપયોગ થાય છે ?
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
(x +a)n ના વિસ્તરણના (n + 1) પદોના સહગુણકો લખો.
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ - NSSની શરૂઆત કોના દ્વારા થઈ હતી ?
સમષ્ટિ એટલે શું ?
એક વિદ્યાર્થીને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં 50 અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં 90 મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
ગુણોત્તર મધ્યકનું માપ ક્યારે મેળવી શકાતું નથી ?
$10$ અવલોકનોનું વિચરણ $81$ છે. જો પ્રત્યેક અવલોકનને $(–3)$ વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.