Question
$P_{35}$ એટલે શું તે સમજાવો.

Answer

  • શતાંશકોમાં અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે.
  • અહી $\mathrm{P}_{34}$ અવલોકનોની કિંમતો $j$ માં શતાંશકો $\mathrm{P}_{j}$ ઓછી કિંમત ધરાવે છે.
  • માહિતીના એકસરખા $100$ ભાગ પાડતી $99$ કિંમતોને શતાંશકો કહેવામાં આવે છે.
  • જેને અનુક્રમે ${P}_{1}, P_{2}, \ldots P_{99}$ વડે દર્શાવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગલંબાઈની વ્યાખ્યા લખો.
સમષ્ટિના પ્રાચલની વ્યાખ્યા આપો.
ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા-જુદા 4 રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે ?
ખુલ્લા છેડાવાળા આવૃત્તિ$-$વિતરણ માટે સરેરાશનું યોગ્ય માપ જણાવો.
સંમિત આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવક્રનો આકાર જણાવો.
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ ક્યારે મેળવવામાં આવે છે $?$
ગુણોત્તર-શ્રેણી $ar, ar^2, ar^3,$ ..... નું $n$ મું પદ શું થશે ?
$10$ અવલોકનોનો મધ્યસ્થ $55$ છે. જો મહત્તમ અવલોકનની કિંમત $100$ થી વધીને $110$ થાય, તો મધ્યસ્થની નવી કિંમત શોધો.
મધ્યસ્થ એટલે કેટલામો શતાંશક થાય ?
પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે ?