Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ1 Mark
Question
મધ્યકનો કોઈ પણ એક ગેરલાભ $($દોષ$)$ જણાવો.
✓
Answer
મધ્યકના ગેરલાભ $($દોષ$)$ નીચે પ્રમાણે છે :
$(1)$ જો માહિતીમાં એકાદ અવલોકન ખૂટતું હોય, તો મધ્યક શોધી શકાય નહિ.
$(2)$ માહિતીના અંતિમ અવલોકનોની અસર તેની કિંમત પર વધુ થાય છે.
$(3)$ ખુલ્લા છેડાવાળા વર્ગો ધરાવતી માહિતી માટે મધ્યક શોધી શકાતો નથી.
$(4)$ તેની કિંમત આલેખની મદદથી શોધી શકાતી નથી.
$(5)$ આપેલી માહિતીના અવલોકનો સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલા ન હોય તો મધ્યકનું માપ આપેલી માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.