Question
સંખ્યાત્મક માહિતીના બે ઉદાહરણ આપો.

Answer

સંખ્યાત્મક માહિતીના બે ઉદાહરણો નીચે પ્રમાણે છે :
$(1)$ કોઈ શાળાના ધોરણ$-11$ ના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ર વિષયમાં મેળવેલ ગુણની માહિતી
$(2)$ કંપનીના વાર્ષિક ઉત્પાદન, વેચાણ કે નફાને લગતી માહિતી
$(3)$ કારખાનાના કર્મચારીઓના માસિક પગારની માહિતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free