માહિતી માટે અપને જૂથ જેવા કે ૧-૫ , ૬ -૧૦, ૧૧ -૧૫ , વગેરે માં ફેરવી શકીએ છે (માહિતી પ્રમાણે ૧ થી ૩૦ છે ) આ જૂથ ને વર્ગ અથવા વર્ગઅંતરાલ કહે છે .વર્ગ ને લંબાઈ ને વર્ગ લંબાઈ અથવા વર્ગ માપ કહે છે અગર વર્ગ લંબાઈ ૫ છે .આ દરેક વર્ગ ના નાના માં નાના અવલોકન ને અધઃસીમા અને મોટા માં મોટા શક્ય અવલોકન ને ઊર્ધ્વસીમા કહે છે . ઉદાહરણ તરીકે નીચે દર્શાવેલ છે .
→ ૧ - ૫ ની ઊર્ધ્વસીમા ૫ છે .
→ ૨૧ - ૨૫ ની ઊર્ધ્વસીમા ૨૫ છે
→ ૬ - ૧૦ ની અધઃસીમા ૬ છે
→ ૧૬ -૨૧ ની અધઃસીમા ૧૬ છે