Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ1 Mark
Question
મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો.
✓
Answer
મધ્યકના લાભ નીચે પ્રમાણે છે :
$(1)$ મધ્યક ની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.
$(2)$ તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
$(3)$ તે બૈજિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ માપ છે,
$(4)$ તે સ્થિર માપ છે,
$(5)$ આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તે ઉપયોગી માપ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.