Question
મધ્યસ્થ સિવાયના સ્થાનીય સરેરાશના અન્ય માપો જણાવો.

Answer

મધ્યસ્થ સિવાયના સ્થાનીય સરેરાશના અન્ય માપો $(1)$ ચતુર્થકો $(2)$ દશાંશકો અને $(3)$ શતાંશકો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free