$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.
સાચા વિધાનો છે
કોલમ $(I)$ | કોલમ $(II)$ |
$(a)$ એક્રોસેન્ટ્રિક | $(p)$ સેટ્રોમીયર રંગસૂત્રોના મધ્યભાગથી સહેજ દૂર |
$(b)$ ટીલોસેન્ટ્રિક | $(q)$ સેન્ટ્રોંમીયર મધ્યમાં |
$(c)$ સબમેટાસેન્ટ્રિક | $(r)$ સેન્ટોમિયર રંગસૂત્રોના અંતઃભાગ નજીક |
$(d)$ મેટાસેન્ટીક | $(s)$ સેન્ટ્રોંમીયર રંગસૂત્રોના છેડે |