Question
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.

Answer

લાભ :
  • તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે.
  • તે નિરિક્ષકથી મેળવી શકાય છે.
  • તે આલેખ પરથી શોધી શકાય છે.
  • જયારે આવૃત્તિ-વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે.
  • અતિ મોટા અને અતિ નાના અવલોકનોની તેના પર ઓછી અસર થાય છે.
  • કેટલીક માહિતી ખૂટતી હોય તોપણ તે શોધી શકાય છે.
ગેરલાભ:
  • તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી.
  • તે બધા અવલોકનો પર આધારિત હોતુ નથી.
  • વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી.
  • મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે.   

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચલનાં 35 અવલોકનો પરથી મેળવેલ મધ્યકની કિંમત 140 છે. પાછળથી માલૂમ પડ્યું કે, એક અવલોકનની કિંમત 95 લેવાને બદલે 59 લેવાઈ હતી. તો સુધારેલ મધ્યક શોધો.
જો $f(x)=x^4+4^x-x^3-3^x$, તો $2 f(3)-3 f(2)$ ની કિંમત શોધો.
ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પી.સી.મહાલાનોબિસનું શું પ્રદાન છે $?$
એક માહિતી માટે ચલનાંક $25 \%, \overline{ x }=32$ અને $M _0=32.2$ છે, તો તેનો વિષમતાંક શોધો.
બે જુદા જુદા રાજ્ય માટે ખેતવાડીના ઉત્પાદનનો સૂચકઆંક નીચે મુજબ છે, તો તેને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો.
વર્ષ $2011$ $2012$ $2013$ $2014$ $2015$
રાજ્ય $A$ $139$ $147$ $152$ $162$ $170$
રાજ્ય $B$ $110$ $115$ $125$ $140$ $150$
ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
જો વિધેય $f : A \rightarrow B, f(x) = 4x - 3$ માટે $R_f = \{9, 13, 17, 25\}$ હોય તો $D_f$ મેળવો.
$(2+\sqrt{3})^7+(2-\sqrt{3})^7$ની કિંમત દ્રીપદી વિસ્તરણની મદદથી મેળવો.
એક આઈ.ટી. કંપનીના $60$ કર્મચારીઓમાંથી ઘરે રહી કાર્ય કરવાના ખ્યાલ વિશે $5$ કદનો પદિક નિદર્શ પસંદ કરવાનો છે. નિદર્શ કેવી રીતે પસંદ કરશો તે સમજાવો.
જો $S_n = 4 (3^n- 1)$ હોય તો $T_n + 1$ શોધો.