Question
ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ લખો.

Answer

  • ચતુર્થક વિચલનના લાભો નીચે મુજબ છે.
    • લાભ :
      •   (૧) ચતુર્થક વિચલનએ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ પ્રસારનું માપ છે.
      •  (૨) તેની ગણતરી સરળ છે.
      •  (૩) ચતુર્થક વિચલન પર અતિ નાના અને મોટા અવલોકનોની અસર તાતી નથી.
      •  (૪) જો આવૃત્તિ-વિતરણના વર્ગો ખુલ્લા છેદાવાલા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય છે.
    • ગેરલાભ :
      •  (૧) ચતુર્થક વિચલન મેળવવા માટે પ્રથમ ૨૫% અને અંતિમ ૨૫% અવલોકનોને અવગણવામાં આવે છે.
      •  (૨) તે બૈજીક ક્રિયાઓ માટે અનુકુળ માપ નથી.
      •  (૩) નિદર્શનના સાપેક્ષમાં આ માપ સ્થિર નથી.
      •  (૪) આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ માપનો ઉપયોગ ઓછો થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $15,x ,60, y$ ગુણોત્તર $–$ શ્રેણીમાં હોય ,તો $x$ અને $y$ ની કિમત શોધો.
20 કદની સમષ્ટિમાંથી 4 કદના શક્ય બધાં જ પદિક નિદર્શો મેળવો.
જો $f(x)=x^{2}-4 x+8$ હોય, તો $x$ ની કઈ કિમત માટે $f(2 x)=2 f(x)$ થાય $?$
મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા$-$જુદા આંબાનાં ઝાડ પરથી $30$ દિવસ દરમિયાન મળેલ કેરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, તો વર્ગોત્તર $5$ લઈ આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
$\{\text{94 96 100 104 122 107 108 106 119 120}\}$
$\{\text{98 123 102 125 95 125 115 104 114 109}\}$
$\{\text{128 112 103 92 114 101 113 118 124 118}\}$
$f: A \rightarrow B, A=\{-1,0,1\}, B=\{1,2,3,4,5,6,7\}, f(x)=2 x+5, x \in A$ માટે પ્રદેશ,સહપ્રદેશ અને વિસ્તાર મેળવો.
કોષ્ટક-રચનાના માર્ગદર્શક નિયમો લખો.
$7$ વ્યક્તિઓના ગ્રુપમાંથી $4$ વ્યક્તિઓ પસંદ કરવાના છે.
$(i)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
$(ii)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની ન જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
મધ્યકના લાભ તથા ગેરલાભ જણાવો.
બહુલક શોધવા માટેનું આસાદિત સૂત્ર કયા સંજોગોમાં વપરાય છે $?$
નિદર્શ તપાસના લાભો જણાવો.