Question
કોષ્ટક એટલે શું $?$ તેના પ્રકારો જણાવો.

Answer

એકત્રિત કરેલ માહિતીના વર્ગીકરણથી મેળવેલા પૃથક્કરણને કાયમી સ્વરૂપે જાળવવા માટે તેમજ સામ્ય ધરાવતી માહિતીને તુલના કે સરખામણી માટે પાસપાસે ગોઠવવાના સાધનને કોષ્ટક કહે છે. કોષ્ટકના બે પ્રકારો છે $: (1)$ સાદુ કોષ્ટક અને $(2)$ બહુવિધ $($જટિલ$)$ કોષ્ટક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free