Question
મધ્યવર્તી સ્થિતિ $($સરેરાશ$)$ નું આદર્શ માપ જણાવો.

Answer

મધ્યવર્તી સ્થિતિ $($સરેરાશ$)$ નું આદર્શ માપ મધ્યક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a=\frac{1}{3}$ અને $r=1$ હોય તેવી ગુણોત્તર-શ્રેણીનાં પ્રથમ 15 પદોનો સરવાળો કેટલો થાય?
સામાન્ય ગુણોત્તર $r$ ની કિંમત કેવી હોઈ શકે $?$
(x +a)n ના વિસ્તરણનું વ્યાપક પદ લખો.
જો કોઈ આવૃત્તિ-વિતરણમાં $\left(Q_3-Q_2\right)<\left(Q_2-Q_1\right)$ હોય તો આવૃત્તિ-વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
જો 25 અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો 400 હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય ?
મધ્યસ્થને સ્થાનીય સરેરાશ શા માટે કહેવામાં આવે છે ?
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનો મુખ્ય ભેદ જણાવો.
$y = - 5 + 2x$ અને $x$ નું સરેરાશ વિચલન $3$ હોય, તો $y$ નું સરેરાશ વિચલન કેટલું થાય $?$
પ્રસારનું સૌથી સરળ માપ કયું છે ?
$a = \frac{1}{3} $અને $r=1$ હોય તેવી ગુણોત્તર$-$શ્રેણીનાં પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય $?$