Question
પ્રસારનું સૌથી સરળ માપ કયું છે ?

Answer

પ્રસારનું સૌથી સરળ માપ વિસ્તાર છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી અવર્ગીકૃત માહિતીમાંથી મધ્યસ્થ શોધવાનું સરળ ક્યારે બને છે $?$
જો કોઈ ગુણોત્તર$-$શ્રેણીનું બીજું પદ $5$ હોય, તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો.
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $\mathrm{T}_{n}=20^{n}$ હોય, તો ${S}_{2} $ શોધો.
$10$ અવલોકનોનો મધ્યસ્થ $55$ છે. જો મહત્તમ અવલોકનની કિંમત $100$ થી વધીને $110$ થાય, તો મધ્યસ્થની નવી કિંમત શોધો.
એક ચલનાં બે અવલોકનોની કિંમત $12.8$ અને $20$ હોય, તો તેનો ગુણોત્તર મધ્યક શોધો.
15 અવલોકનોના સમૂહમાં 8મા અવલોકનોની કિંમત 250 હોય, તો મધ્યસ્થની કિંમત શોધો.
છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક 25 ઇચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક 20 % હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે ?
વર્ગલંબાઈની વ્યાખ્યા લખો.
વર્ગલંબાઈ એટલે શું $?$
ગુણોત્તર-શ્રેણી $a, ar, ar^{2}, ar^{3} \ldots$ નું અમું પદ શું થશે ?