MCQ
મધ્યવર્તી સ્થિતિના આદર્શ માપનું લક્ષણ નથી.
  • A
    માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ
  • B
    વ્યાખ્યા ચોક્કસ અને ગણતરી સરળ
  • C
    માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ
  • સમષ્ટિના સરખા કદના જુદા જુદા નિદર્શો માટે મળતાં માપ જુદા જુદા હોય

Answer

Correct option: D.
સમષ્ટિના સરખા કદના જુદા જુદા નિદર્શો માટે મળતાં માપ જુદા જુદા હોય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$f: A \rightarrow Z, A=\left\{\frac{x}{-3}< x \leq 2, x \in N\right\}$ હોય, તો પ્રદેશગણ જણાવો.
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો સૌ પ્રથમ કોણે તૈયાર કર્યા હતા $?$
એક આવૃત્તિ-વિતરણમાં વિષમતા 4 અને વિષમતાંક 0.4 છે, તો વિચરણ કેટલું થાય ?
$f (x) = K, x \in N$ એ કયા પ્રકારનું વિધેય છે $?$
જો x, 4.5, 13.5 ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો x ની કિંમત શોધો.
જો $Q_3=25.75$ હોય તો $P_{75}$ મૂલ્ય કેટલું $?$
$50$ અવલોકનોનો મધ્યક $12.5$ હોય, તો તે અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$
આવૃત્તિ$-$વિતરણમાં જો $Q3 + Q1 = 60$ અને $M = 30$ હોય, તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે $?$
કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો દરજ્જો, જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ઠને શું કહેવાય $?$
$(i)$ ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણમાં અને $(ii)$ ધન વિષમ આવૃત્તિ$-$વિતરણમાં મધ્યવર્તી સ્થિતિના ક્યું માપની કિંમત સૌથી વધુ હોય છે $?$