Question
મધ્યવર્તી સ્થિતિના માપનો અર્થ સમજાવો.

Answer

વર્ગીકૃત માહિતીમાં ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત થાય છે. માહિતીના આ લક્ષણને મધ્યવર્તી
સ્થિતિ કહેવાય છે.
$\rightarrow$ જે કેન્દ્રીય કિંમતની આસપાસ વર્ગીકૃત માહિતીની ચલ કિંમતો સંકલિત થાય છે, તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા સરેરાશ કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1+x)^{4}$નું વિસ્તરણ કરો.
દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 5 અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર 1000 હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
વાસ્તવિક વિધેય $f(x)=\frac{2 x-4}{x+7}$ માટે $x$ ની કઈ કિંમત માટે પ્રતિબિબ શૂન્ય મળે $?$
ભારતના એક જાણીતા બૉલરે છેલ્લી 100 મૅચમાં કરેલું પ્રદર્શન નીચે મુજબ છે. 
વિકેટની સંખ્યા 345
મેચની સંખ્યા 1815322654
જો આ માહિતીનો તૃતીય ચતુર્થક 3 વિકેટ હોય, તો ચતુર્થક વિચલન શોધો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ માટે 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ બનાવો :
પાનાદીઠ ભૂલોની સંખ્યા $0$ $1$ $2$ $3$
પાનાંની સંખ્યા $140$ $110$ $120$ $30$
એક બેન્કમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોનું નીચેનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો :
$(1)$ હોદ્દો : મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા
$(2)$ વૈવાહિક દરજ્જો : પરિણીત, અપરિણીત
$(3)$ જાતિ : પુરુષ, સ્ત્રી
એક દુકાનદાર નક્કી કરે છે કે તે દર મહિને તેના નફામાંથી $1.5 \%$ રકમ દાન પેટે આપશે. તેનો સરેરાશ માસિક નફો $₹ 75,000$ હોય, તો દાનની માસિક રકમની સરેરાશ શોધો.
સતત આવૃત્તિ-વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.
ગુણધર્મનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.