Question
સતત આવૃત્તિ-વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વસ્તુની માંગને સારી, મધ્યમ અને ઓછી એમ ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક વર્ષના અભ્યાસ દરમિયાન માલૂમ પડ્યું કે $22$ અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી જ્યારે $18$ અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.
${ }^n P_4=17160$ હોય, તો n નું મૂલ્ય શોધો.
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
$(1)$ ગુસ્સો
$(2)$ પ્રેમ
$(3)$ બચત
$(4$) વસ્તુનો ભાવ $(₹$ માં$)$
$(5)$ ખર્ચ
$(6)$ વૈવાહિક દરજ્જો
$(7)$ નિષ્ફળતા
$(8)$ ઉષ્ણતામાન
ગૌણ માહિતીનાં ગમે તે ચાર પ્રાપ્તિસ્થાન જણાવો.
${ }^n C_2=28$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
${ }^{(n+2)} P_{3}:{ }^{(n+1)} P_{3}=10: 7$ હોય તો $n$ શોધો.
જો ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર અનુક્રમે $3$ અને $729$ છે, તો શ્રેણીનું પાંચમું પદ શોધો.
ભારિત મધ્યકની વ્યાખ્યા આપો.
${}^9P_r = 3,024$ હોય તો $r$ ની કિંમત શોધો.
ગુણોત્તર-શ્રેણી $\frac{1}{8}, \frac{1}{4}, \frac{1}{2}, \ldots$ નું બારમું પદ શોધો.