Question
વિભાજિત સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે ?

Answer

વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલી માહિતીની પરસ્પર સંબંધિત પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free