Question
મેહુલાને 'ધરતીનો ધણી' શા માટે કહ્યો છે?

Answer

મેહુલાને 'ધરતીનો ધણી' કહ્યો છે, કારણ કે ધરતી ઉપર મેહુલાની વર્ષાધાર થાય છે ત્યારે જ સંયોગ થઈને ધરતીમાંથી બીજના અંકુર ફૂટી નીકળે છે અને ધરતી લીલીછમ થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free