Question
મહેણું  મારવું

Answer

અર્થ : ટોણો મારવો, મર્મવચન કહેવાં
વાક્ય : જેસલને તેની ભાભીએ મહેણું માર્યું હતું કે તોળી પોળે અને તોળી તલવાર લઈ આવો ત્યારે તમારી બહાદુરીને હું માનું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free