Question
તડકી-છાંયડી જોવી

Answer

અર્થ : -સુખ અને દુખ જોવા ;
વાક્ય : આટલાં વર્ષોમાં કરસનકાકાએ જીવનમાં કેટલીય તડકી- છાંયડી જોઈ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free