${Li}_{2} {O}, {CaO}, {Na}_{2} {O}_{2}, {KO}_{2}, {MgO}$ અને ${K}_{2} {O}$
સૂચિ$-II$ | સૂચિ$-II$ |
$(a)$ ${PCl}_{5}$ | $(i)$ સમચોરસ પિરામિડલ |
$(b)$ ${SF}_{6}$ | $(ii)$ સમતલીય સમત્રિકોણીય |
$(c)$ ${BrF}_{5}$ | $(iii)$ અષ્ટફલકીય |
$(d)$ ${BF}_{3}$ | $(iv)$ ત્રિકોણીય દ્વિપિરામિડલ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.