Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટર બ્રીજ પ્રયોગમાં જ્યારે $X$ અવરોધ બીજા $Y$ અવરોધની વિરૂદ્ધમાં હોય ત્યારે તારના એક છેડાથી $20\, cm$ અંતેર શૂન્ય બિંદુ મળે છે. જો $X < Y$ હોય તો સમાન છેડાથી શૂન્ય બિંદુનું નવું સ્થાન ક્યાં હશે ? તે $Y$ ની વિરૂદ્ધમાં $4X$ અવરોધનું સંતુલન ...................... $cm$ નક્કી કરે છે ?
જો $n, e, \tau$ અને $m$ એ અનુક્રમે ઈલેક્ટ્રોન ધનતા, વિદ્યુતભાર, રિલેક્ષેશન સમય અને ઈલેક્ટ્રોનમાં દળને રજુ કરતાં હોય તો, $I$ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતાં તારનું અવરોધ શેના વડે આપવામાં આવે છે.
$50\,\Omega $ અને $100\,\Omega $ ના અવરોધને શ્રેણીમાં જોડીને $2.4\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે.$100\, Ω $ ના વોલ્ટમીટરને $100\,Ω$ અવરોધ સાથે જોડતાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા ........... $V$ થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $N$ કોષોનો સમૂહ કે જેમનું $emf\ E_N = 1.5\ r_N$ સૂત્ર પ્રમાણે આંતરિક અવરોધ સાથે બદલાય છે. પરિપથમાં પ્રવાહ $I$ ................ $A$ છે.
અવરોધોનું અનંત જોડાણ આકૃતિમાં દર્શાવેલ છે. જો $R_1 = 1\, \Omega$ તથા $R_2 = 2 \,\Omega$ હોય તો $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ = ................ $\Omega$
ચાર સમાન અવરોધોને જ્યારે અવગણ્ય આતંરિક અવરોધ ધરાવતી બેટરીની સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે ચારેય અવરોધ એક સાથે $5\,W$ પાવરનો વ્યય કરે છે. આ અવરોધોને એજ બેટરી સાથે જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે થતો કુલ પાવર વ્યય ........... $W$ હોઈ શકે.