$Mn^{2+}$ ના સંકીર્ણક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96\ BM$ છે, જૂ સૂચવે છે કે......
  • A
    ઈલેક્ટ્રોનનું કક્ષકીયભ્રમણ અને ધરાભ્રમણ એક જ દિશામાં છે.
  • B
    ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ વિરુદ્ધ દિશામાં છે.
  • C
    ઈલેક્ટ્રોન કક્ષકીય ભ્રમણ ધરાવતો નથી તે માત્ર ધરાભ્રમણ ધરાવે છે.
  • D
    ઈલેક્ટ્રોન ધરાભ્રમણ ધરાવતો નથી માત્ર કક્ષકીય ભ્રમણ ધરાવે છે.
Advanced
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ $(EDTA)$ આયન એ શું છે?
    View Solution
  • 2
    ડાયક્લોરોબિસ (યુરિયા) કોપર $(II)$ સંકીર્ણનું બંધારણ ....... છે.
    View Solution
  • 3
    સંકીર્ણની નીચેની જોડીઓ પૈકી, કઇ જોડીમાં $\Delta_0$ મૂલ્ય પહેલા એક કરતા વધારે છે?
    View Solution
  • 4
    સમતલીય સમચોરસ સંકીણ $\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________$B.M.$ છે. (નજીકનો પૂણાંક) ($Pt$ માટે પરમાણુક્રમાંક $\mathrm{Pt}=78$ આપેલ છે.)
    View Solution
  • 5
    કદના ફેરફારની માપન દ્વારા $NH_4OH$ માંના $CuCl$ નુ દ્રાવણ નમૂનામાંના ક્યા વાયુનો જથ્થો માપવા વપરાય છે ?
    View Solution
  • 6
    નીચે આપેલા સ્થાયીતા અચળાંક (hypothetical values) પરથી અનુમાન કરો કે ક્યુ સૌથી પ્રબળ લિગેન્ડ છે ?
    View Solution
  • 7
    $Cr$ અને  $Fe$ નો આણ્વિય નંબર અનુક્રમે $24$ અને  $26$ છે  નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનના સ્પિનથી પેરામેગ્નેટિક છે?
    View Solution
  • 8
    ડાયએમાઈન સિલ્વર $(I)$ ક્લોરાઈડનું સાચું સૂત્ર = .....
    View Solution
  • 9
    જ્યારે એક મોલ $[Co(NH_3)_3Cl_3]$ નું સંપૂર્ણ વિયોજન થાય ત્યારે મુક્ત થતા આયનોના કુલ મોલની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 10
    $Na_2[Fe(CN)_5NO]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક ....... થાય.
    View Solution