$Mn_2(CO)_{10}$ એક ઓર્ગેનોમેટાલિક સંયોજન નીચે આપેલા માંથી કોની હાજરી ના કારણે છે?
  • A$Mn -C$ બંધ
  • B$Mn -Mn$ બંધ
  • C$Mn -O$ બંધ
  • D$C -O$ બંધ
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
a
Organometalic compound contains at least one chemical bond between carbon and a metal.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્પેકટ્રોકેમીકલ શ્રેણીમાં લિગેન્ડ સાચો ક્રમ જણાવો .    
    View Solution
  • 2
    કેટલાક સંકીર્ણ આયનની ભૂમિતિ નીચે આપેલ છે. સાચો જવાબ પસંદ કરો.

    $(1) $ $[Ag(NH_3)_2]^{+}$ - રેખીય

    $ (2) $ $[MnCl^4]^{2-}$ - ચતુષ્ફલકીય

    $(3) $ $[Cu(NH_3)_4]^{2+}$ - ચોરસ સમતલ 

    $(4) $ $[Ni(CN)_4]^{2-}$ - ચોરસ સમતલ

    View Solution
  • 3
    ડાયમેગ્નેટીક ઘટક કયો છે ?
    View Solution
  • 4
    તટસ્થ લિગાન્ડ…….
    View Solution
  • 5
    મેંગેનેટ અને પરમેંગેનેટ આયન ..... ને કારણે સમચતુષ્કલકીય છે.
    View Solution
  • 6
    ${K_3}\left[ {Fe{{\left( {CN} \right)}_6}} \right]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે ?
    View Solution
  • 7
    સવ્ર્ગાંક $C{N^ - }$ (સાયનાઇડ) ની સવ્ર્ગાંક બે સાથે સંકલન ધરાવતા એક સંકીર્ણના અતિશય સાથે નીચેનામાંથી કયા સ્વરૂપ બનાવે છે
    View Solution
  • 8
    સંકીર્ણ $[CO(NH_3)_6]^{3+}$ માં સંયોજનો લૂઈસ એસિડ અને લૂઈસ બેઈઝ તરીકે અનુક્રમે વર્તેં છે?
    View Solution
  • 9
    લિથીયમ એલ્યુમિનો ટેટ્રાહાઈડ્રેટ સંયોજનમાં....... લિગેન્ડ છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા $2.82\ B.M.$છે?
    View Solution