(en $=$ ઇથેન $-1,2-$ ડાયએમાઈન)
(પરમાણુ ક્રમાંક : $Zn = 30$, $Cr = 24$, $Co = 27$, $Ni = 28$)
$(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.
$(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.
$(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.