મંદ હાઇડ્રોક્લોરીક એસિડને નીચેનામાંથી કઇ સાંદ્રતા ઉપર ઉકાળીને વધુ સાંદ્ર કરી શકાતું નથી?
  • A$11\%$
  • B$33\%$
  • C$44\%$
  • D$22\%$
Medium
Download our app for free and get startedPlay store
d
\(HC\)l નું પાણીમાં વજનથી \(22\%\) દ્રાવણ અચળ ઉત્કલન મિશ્રણ છે. એઝીયોટ્રોપીક મિશ્રણ આથી, \(HCl\) ને ઉકાળીને \(22\%\) થી વધુ સાંદ્ર બનાવી શકાતું નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા દરમ્યાન ફોસ્ફિન મળતો નથી?
    View Solution
  • 2
    ઓર્થોફોસ્ફોરિક એસિડની બેઝીકતા કેટલી છે?
    View Solution
  • 3
    $NO_2^ - $ અને $NO_3^ - $ આયનોની ભૂખરી વલય કસોટી નીચેનામાંથી ક્યા સૂત્ર ધરાવતા સંકીર્ણના સર્જનને કારણે હોય છે?
    View Solution
  • 4
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution
  • 5
    $ClO_3^-$ નો આકાર કેવો હશે?
    View Solution
  • 6
    નીચેનામાંથી  કયો ક્રમ ખોટો છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોનું $sp^3$ સંકરણ થાય છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા છે?
    View Solution
  • 9
    $HCl$ અણુમાં બંધનનો પ્રકાર નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યું તત્વ ઘન અને ઋણ બંને ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે?
    View Solution