$Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn$
$Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn$
ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની $E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V$ અને $E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V$ છે. $Sn ^{4+} / Sn ^{2+}$
$E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}$માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ $\times 10^{-2} V$ છે. (નજીકનો પૂર્ણાક)
$298\,K$ પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર $Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .$
[આપેલ : $F =96500\,C\,mol ^{-1}$ ] તો $x$ નું મૂલ્ય $\dots\dots$ છે.