\( + 7 + 3{e^ - } \to + 4\)
આમ \(3\) મોલ ઈલેકટ્રોન (\(3F\) વિદ્યુતજથ્થો) જરૂરી છે.
$(i)$ $PtCl _{4} . 5 NH _{3}$
$(ii)$ $PtCl _{4} . 4 NH _{3}$
$(iii)$ $PtCl _{4} . 3 NH _{3}$
$(iv)$ $PtCl _{4}. 2 NH _{3}$
ક્યા ક્રમને અનુસરે છે?
વિધાન $I :\,KI$ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે.
વિધાન $II :$ કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
[આપેલ, $KCl$ નું મોલર દળ $74.5 \,g\, mol ^{-1}$ છે.]