\(pH = 7 + \frac{1}{2}p{K_a} - \frac{1}{2}p{K_b}\)
તે જ રીતે ક્ષારની \(pH\) પ્રબળ બેઈઝ અને પ્રબળ એસિડમાંથી બને છે. મંદતા એ અસર થતી નથી.
$(i)\, H_3PO_4+H_2O \rightarrow H_3O^+ + H_2PO_4^-$
$(ii)\, H_2PO 4^- + H_2O \rightarrow HPO_4^{2-} + H_3O^+$
$(iii)\, H_2PO_4^-+ OH^- \rightarrow H_3PO_4 + O^{2-}$
ઉપરના પૈકી શામાં $H_2PO_4^-$ એસિડ તરીકે વર્તે છે ?
$(K_w = 10^{-14})$