Question
ઘૂંઆપૂંઆ થવું

Answer

અર્થ : ખૂબ ગુરસે થઈ જવું
વાક્યપ્રયોગ : વર્ગમાં વિદ્યાર્થીઓની ગેરવર્તશૂક જોઈને શિક્ષક ધૂંઆપુંઆ થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free