Question
મોં પાણી પાણી થવું

Answer

અર્થ : ખાવાની તીવ્ર ઇચ્છા થવી
વાક્યપ્રયોગ : જલેબી જોઈને મોહનનું મોં પાણી પાણી થઈ ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free