Question
ઘા દૂઝવા $- ..............$
વાક્ય $: ..............$

Answer

ઘા દૂઝવા - અપમાનનો બદલો લેવાની ધખના હોવી
વાક્ય : દ્રૌપદીના ચીરહરણ પછી એના ઘા દૂઝતા રહ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free