Question

$............$મોતી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નેહા પાસે ૫૬૫ રૂપિયા હતા. તેમાંથી તેણે ૨૮૭ રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે નેહા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ?
ભાવેશભાઈ પાસે ૩૦૭ સફરજન છે. તેમાંથી ૨૮૮ સફરજન બગડી ગયા. તો ભાવેશભાઈ પાસે કેટલાં સફરજન વધ્યા?
૨૬૯ મીટ૨ ૪૮ સેમીમાં ૧૫૨ મીટર ૨૨ સેમી ઉમેરો.
એક બોક્સમાં ૫૪૩ બિસ્કીટનાં પેકેટ હતાં, તેમાંથી ૩૧૮ પેકેટ બાળકોને વહેંચી દીધાં. તો હવે બોક્સમાં કેટલા પેકેટ બાકી રહ્યાં હશે?
જાનવી પાસે ૪૯૭ કેરી હતી. તેમાંથી તેણે અંજલિને ૨૦૯ કેરી આપી. તો જાનવી પાસે કેટલી કેરી વધી?
વિભૂતિએ ૪૫૦ નું સ્કર્ટ અને ર૫૫ નું ટી-શર્ટ ખરીદ્યું તો વિભતિએ કેટલા રૂપિયાની વસ્તુ લીધી?
૧૧૧ મીટર ૪૦ સેમીમાંથી ૫૯ મીટર ૭૫ સેમી બાદ કરો
ગણિતના એક પાઠયપુસ્તકમાં ૧૨૮ પાનાં છે. ગુજરાતીના પુસ્તકમાં ૧૩૬ પાનાં છે. બંને પુસ્તકના મળીને કુલ કેટલાં પાનાં થાય ?
એક દુકાનદારે પહેલા દિવસે ૪૩૫ કમ્પ્યૂટર વેંચ્યા છે અને બીજા દિવસે ૪૮૩ કમ્પ્યૂટર વેંચ્યા છે. તો દુકાનદારે કેટલા કમ્પ્યૂટર વેંચ્યા હશે?
શાળાના પહેલા દિવસે ૪૩ર વિદ્યાર્થીની હાજરી હતી. અને બીજા દિવસે ૩૧૫ વિદ્યાર્થીની હાજરી હતી, તો બીજા દિવસે કેટલા વિદ્યાર્થી ગેરહાજર હતા?