Question
૨૬૯ મીટ૨ ૪૮ સેમીમાં ૧૫૨ મીટર ૨૨ સેમી ઉમેરો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંજના પાસે એક ટોપલામાં પ૪૪ દાડમ હતા. યશ્લી પાસે ર૬૪ દાડમ હતા. તો બંનેના મળીને કુલ કેટલા દાડમ થાય?
એક ડબામાં ૧૫ લિટર તેલ સમાય, તો આવા ૨૫ ડબામાં કેટલું તેલ સમાય ?
નીરજ પાસે ૨૩૮ રૂપિયા છે. તેના પપ્પાએ તેને ૧૩૬ રૂપિયા આપ્યા તો નીરજ પાસે કુલ કેટલા રૂપિયા થયા ?

$............$દીવાસળીઓ
સાદું રૂપ આપો: ૯૬૩ $-$ ૩૧૮ $-$ ૨૧૪
રાજવીબહેને ૨૭૫ રૂપિયાનું પર્સ, ૧૫૫ રૂપિયાના સેંડલ અને ૩૬ રૂપિયાના ચાંદલા ખરીદ્યા. તો તેમણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી ?
મોહનભાઈ ૯૦૦ રૂપિયા લઈને બજારમાં ગયા. તેમણે ૩૪૫ રૂપિયાનો શર્ટ અને ૧૩૦ રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો. હવે તેમની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે ?
લતા પાસે ૫૪૭ રૂપિયા હતા, તેના પપ્પાએ ૨૫૦ રૂપિયા આપ્યા. તેણે ૪૮૫ રૂપિયાની સાડી ખરીદી. હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી ?
ગીતા પાસે તેના પાકિટમાં ૩૬૮ રૂપિયા હતા. તેણે ૧૨૩ રૂપિયાનું પુસ્તક ખરીધું. હવે તેના પાકિટમાં કેટલા રૂપિયા રહ્યા ?
એક હારમાં ૬૪ ફૂલ હોય, તો આવા ૯ હારમાં કુલ કેટલાં ફૂલ હોય ?