Question
મૃત્યુને મુઠ્ઠીમાં લેવું $- ..............$
વાક્ય $: ..............$

Answer

મૃત્યુને મુઠ્ઠીમાં લેવું - બલિદાનની પ્રબળ ભાવના હોવી
વાક્ય : લશ્કરમાં, સરબંદ ઉપર, સૈનિકો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free