Question
લક્ષ્મીની છોળો ઊછળવી $- ............$

Answer

પુષ્કળ પ્રમાણમાં ધન હોવું
વાક્ય : ધનપાલના ઘરમાં લક્ષ્મીની છોળો ઊછળતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free